મારો પ્રથમ બ્લોગ – ગૌમુખ ધોધ (Gaumukh Dhodh)

      આપણા ગુજરાતમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર એવાં ઘણાં સ્થળો આવેલાં છે. મારા પ્રથમ બ્લોગમાં આવા  એક સરસ સ્થળનો ફોટો આ સાથે મુક્યો છે. આ જગાનું નામ ગૌમુખ (Gaumukh) છે. અને તે સોનગઢ (સુરત પાસે) થી ૧૫ કી.મી. દૂર છે.

1 ટીકા (+add yours?)

  1. Viren Shah
    નવેમ્બર 11, 2010 @ 16:20:33

    સરસ જગ્યા છે. જવાનું મન થઇ જાય એવી અને એ પણ ઘરની જાણે બાજુમાં જ નહીકે હિમાલય કે સ્વીત્ઝર્લેન્ડ જવું પડે.

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: