અમેરિકા ના મિસોરી રાજ્ય માં આવેલા સેઇન્ટ લુઇસ શહેર માં એક અદ્ભુત કમાન બનાવેલી છે. તેની ઉંચાઈ ૧૯૨ મીટર છે અને એના બે પાયા વછે નું અંતર પણ ૧૯૨ મીટર છે. આ કમાન ની ખૂબી એ છે કે તેના અંદર ના પોલાણમાં ટ્રોલીમાં બેસી ને પાયા થી ટોચ સુધી જઈ શકાય છે અને ઉપર થી અખા શહેર નો નજરો જોવા મળી શકે છે. આ કમાન નો ફોટો આ સાથે મુકેલ છે. તક મળે તો આ કમાન ચોક્કસ જોવી જોઈએ.
Advertisements
ડીસેમ્બર 07, 2010 @ 18:56:23
I have been there. It is wonderful!