નીનાઈ ધોધ

આપના ગુજરાતમાં કુદરતી સૌન્દર્યથી ભરપુર એવા એટલા બધા સ્થળો આવેલા છે કે ના પૂછો વાત ! આવી જ એક સરસ જગા નીનાઈ ધોધ ગુજરાત ના એક ખૂણે આવેલી છે. વડોદરાથી રાજપીપળા- ડેડીયાપાડા થઇ ને નિનાઈ જવાય છે. વડોદરાથી નિનાઈનું અંતર આશરે ૧૮૦ કી. મી. છે. રાજપીપળાથી આગળ તો બસ જંગલો જ જંગલો છે. છેલ્લા ૪ કી. મી. નો રસ્તો કાચો છે. પણ ગાડી જઈ શકે. નિનાઈ પહોંચી ને ૨૦૦ પગથીયા ઉતરો એટલે ધોધ જોવા મળે.  ચોમાસામાં ધોધમાં પાણી ઘણું હોય. શાંત નિશબ્દ વાતાવરણમાં ધોધનો મધુર સંગીતમય અવાજ ખુબ જ કર્ણપ્રિય લાગે છે. એમ થાય કે અહી કલાકો સુધી બેસી રહીએ.  ફોટો જુઓ.

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. રાજની ટાંક
    નવેમ્બર 18, 2010 @ 15:50:45

    હું રતન મહાલ ગયેલો ત્યાંરે આ ધોધની મૂલાકાત લીધી હતી.

    જવાબ આપો

  2. કનકવો (Jay's Blog)
    નવેમ્બર 20, 2010 @ 03:10:29

    સરસ માહિતી,
    વેકેશનમાં ખૂબ ખર્ચા કરીને દૂર દૂર ફરવા જતા ગુજરાતીઓએ થોડું ધ્યાન પોતાના પ્રદેશ પર પણ આપવાની જરૂર છે.

    જવાબ આપો

    • pravinshah47
      નવેમ્બર 21, 2010 @ 13:59:36

      હા, ગુજરાતમાં જ એટલા બધા અદ્ ભૂત સ્થળો છે કે ક્યાય દુર ના જવું પડે. ભલે, દુરના સ્થળો જોવા જાવ, પણ આપણા ગુજરાત ને પણ ઓળખો.
      મારા બ્લોગ પર આવવા બદલ આભાર, શ્રી જયભાઈ

      જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: