રાધાનગર બીચ – આંદામાન-નિકોબાર

            મને ફરવાનો શોખ ખુબ રહ્યો છે.  બધાને ફરવાના સ્થળોની માહિતી મળે એ હેતુથી રોજ એક સ્થળની વિગતો અહી મુકવાનો મારો પ્રયાસ છે. મેં જાતે જોયેલ સ્થળની માહિતી હું અહી એક ફોટા સાથે મુકું છુ. આશા છે કે આપને આ ગમશે. 

            આજે આંદામાન-નિકોબારના એક સ્થળનો ફોટો મુકું છુ. અહી આશરે ૫૦૦થી એ વધુ નાના-મોટા ટાપુઓ આવેલા છે. એમાં આશરે ૩૭ જેટલા ટાપુ પર વસ્તી છે, બાકી બધા નિર્જન છે. પણ અહી અફાટ કુદરતી સૌન્દર્ય વેરાયેલું પડ્યું છે.  અહીના હેવલોક નામના ટાપુનો દરિયાકિનારો અને બીચ ખુબ જ સુંદર છે. આ બીચનું નામ રાધાનગર બીચ છે. અહીની મુલાયમ રેતી, બ્લુ રંગના પાણી, એક બાજુ દેખાતી ગીચ ઝાડી, સામે છેક દુર દેખાતા વરસાદી વાદળો, ચોખ્ખી રેતી અને ચોખ્ખું પાણી, દરિયાના મોજાની મસ્તી — આ બધું જોઈને મન ઝાલ્યું રહે ખરું ? અહી એમ થાય કે બસ મોજામાં નાહ્યા જ કરીએ, નાહ્યા જ કરીએ….. સેલ્યુલર જેલની વાત કરીશું ફરી કોઈ વાર …..

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. taral
  ડીસેમ્બર 01, 2010 @ 02:42:16

  masa thank you kem ke mane Andaman Nicobar vishe kai j khaber nahti…bas nam j sambhadyu tu….aje janva madyu….thank you masa

  જવાબ આપો

  • pravinshah47
   ડીસેમ્બર 03, 2010 @ 15:53:05

   હા, ટુવાના કુંડમાં ગંદકી છે ખરી. અહી ચોખ્ખાઈ, અને રહેવા,ખાવા-પીવાની સરસ વ્યવસ્થા કરે તો ઘણા લોકો જોવા આવે. મારો બ્લોગ નિયમિત જુવો છો, એ જોઈને ઘણો આનંદ થયો.
   જોતા રહેજો અને સુચનો કરતા રહેશો.

   જવાબ આપો

 2. piyush sarkhedi
  એપ્રિલ 06, 2011 @ 04:30:54

  dr. saheb tamaro blog khub mahiti sabhar ane saras che

  Andaman Nicobar vishe ni vadhu mahiti mle to javanu khub saral pade.

  mahiti aapava vinanti

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: