ગરમ પાણીના કુંડ-ટુવા

             ગુજરાતમાં ગરમ પાણીના કુંડ ઘણી જગાએ આવેલા છે. ટુવા (Tuva) તેમાંનું એક છે.  તે ગોધરાથી આશરે ૧૫ કી.મી. દુર આવેલુ છે. ડાકોર-ગલતેશ્વર થી આ સ્થળ નજીક છે. પાણી કેટલું ગરમ છે, તે લોકો, હાથમાં લઈને જોઈ રહ્યા છે. નહાવાની ઈચ્છા થાય તો કુંડની પાળી પર બેસીને નાહી લેવાય. હા, ચોખ્ખાઈ જોઈએ તેવી નથી. 

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. Viren Shah
  નવેમ્બર 21, 2010 @ 01:13:36

  Very good blog. Liked it.

  જવાબ આપો

 2. pravinshah47
  નવેમ્બર 22, 2010 @ 12:43:45

  વિરેન, મારો બ્લોગ જોવાનું ચાલુ રાખજે. કોઈ નવા સ્થળની માહિતી જોઈતી હોય તો જણાવજે.

  જવાબ આપો

 3. taral
  ડીસેમ્બર 01, 2010 @ 02:39:44

  masa gandki felavnar pan apda j jeva manso javbdar che ne……masa koi historical place vishe kaik janavo ne…..like ajnta elora……nd masa kharekhar blog vachvani bauj maja ave che …..thak dur thai jay che navi navi jagya vishe jani ne….shilpa

  જવાબ આપો

 4. HARDIK
  ઓક્ટોબર 24, 2011 @ 10:03:22

  હેલો ડોક્ટર હું હાર્દિક છું.હું ટુવા નો રહેવાસી છું.મને એ જાણી ને દુઃખ છે.કે આપ ને આ ગામ માં કુંડ પર નહાવા ની સગવડ યોગ્ય રીતે મળી નહીં.તેથી હું દિલગીર છું.પણ તમારે આ રીતે ઈન્ટરનેટ પર અમારા ગામ ની બુરાઈ તો આ રીતે ન જ કરી શકો જો તમને ખોટું લાગે તો માફી માંગુ છું હું તમને ઓળખતો તો નથી.જો ફરી ટુવા આવવાનું થાય તો મને જરૂર મળજો અને તમે આવવાના હોય તો મને hmahant063@gmail.com પર mail કરી દેજો ભુલ થઈ હોય તો માફ કરજો નમસ્તે.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: