જરવાણીનો ધોધ

એવી કલ્પના આવે ખરી કે હિમાલયમાં હોય એવા ધોધ ગુજરાતમાં પણ હોય?  અરે ! કલ્પના નહિ, એવા ઘણા ધોધ ગુજરાતમાં છે. એવો એક ધોધ- જરવાણીનો ધોધ અહી દર્શાવ્યો છે. રાજપીપળાથી આશરે ૧૨ કી.મી. દુર આવેલો આ ધોધ ખરેખર જોવા જેવો છે. છેલ્લા ૪ કી.મી. કાચા અને ઊંચાનીચા રસ્તે જંગલમાં થઈને જવાનું છે, પણ ગાડી જઈ શકે. અહી એક ઉંચી ટેકરી પર કોટેજોમાં રહેવા-જમવાની પણ સગવડ છે. અહીનું  સૌન્દર્ય માણવા તો જાતે જ જવું પડે. 

Advertisements

5 ટિપ્પણીઓ (+add yours?)

 1. pravinshah47
  નવેમ્બર 22, 2010 @ 15:47:13

  Very nice place. ખુબ જ સરસ અને સુંદર જગ્યા.
  હજુયે માનવામાં નથી આવતું કે આવી જગ્યાઓ ગુજરાતમાં છે!

  જવાબ આપો

 2. ajay dabhi
  ફેબ્રુવારી 22, 2012 @ 11:31:04

  I would wish to be there, How can I find it. 🙂

  જવાબ આપો

 3. geetapanchal
  ઓક્ટોબર 10, 2013 @ 10:31:49

  where this place is that near bharuch or saurashtra pls be inform i am intrested to go thanking you for giving such wonderful information.

  જવાબ આપો

 4. geetapanchal
  ઓક્ટોબર 15, 2013 @ 05:24:49

  thank you so much for your reply.

  જવાબ આપો

 5. bipin r patel
  જૂન 03, 2014 @ 07:06:59

  sari information chhe…. Dang district ni information hamri pachhe chhe…. if you want

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: