હાથીદરા – પાલનપુર

પાલનપુરથી ૨૦ કી.મી. દુર હાથીદરા નામનું એક ગામ છે. અહી શંકર ભગવાનનું મંદિર છે, અને મંદિરની બાજુમાં એક ઉંચા ટેકરો છે. ૨૦૦ પગથીયા ચડીને આ ટેકરા પર પહોંચી શકાય છે. ચિત્ર જુઓ. અહીંથી આજુબાજુનું દ્રશ્ય ખુબ જ સરસ દેખાય છે. અહી બેસવાની જગા અને પવનની લહેરો એવી સરસ આવે છે કે અહીંથી ખસવાનું મન ના થાય. નીચેનું મંદિર નાનકડી ગુફામાં છે. મંદિરની બાજુમાં પ્રાર્થના હોલ તથા જમવાની વ્યવસ્થા છે. મંદિર એક નદીના કિનારે છે અને નદી પર ચેક ડેમ બાંધેલો છે. ઘણા પ્રવાસીઓ આ સ્થળે ફરવા આવે છે.

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

  1. અમિત પટેલ
    ફેબ્રુવારી 06, 2011 @ 16:32:19

    પ્રવિણભાઈ ખુબજ સંદર બ્લોગ છે, મને કુદરતી સૌન્દર્ય માં ફરવાનું બહુજ ગમે છે, તમારા દ્રારા વડ કથારપુર, જરવાણીનોધોધ, આંદામાન-નિકોબાર, નાનાઈ ધોધનો પ્રવાસ ખુબજ ગમ્યો, ને પ્રવાસના ફોટોગ્રાફ પણ ખુબજ સુંદર છે, આજે મજા આવી ગઈ. ને એક વાત તો રહી ગઈ કે મહુડી પ્રવાસ પણ સારો છે પણ તેમાં ઘંટાકર્ણ મંદિર નો પણ ફોટો લીધો હોત તો સારુ થાત, હું તેના બાજુનુ જ ગામ રણાસણ નો છું કોઈ વાર ફરી આવો તો મળજો.

    જવાબ આપો

    • pravinshah47
      ફેબ્રુવારી 07, 2011 @ 00:00:51

      અમિતભાઈ, મને ફરવાનું બહુ ગમે છે. તમને પણ ગમે છે, જાણીને ખુબ આનંદ થયો.
      હવે મહુડી આવવાનું થશે ત્યારે તમને જણાવીશ. મેં કરેલા પ્રવાસોનું અનુકુળતાએ
      બ્લોગમાં વર્ણન લખીશ. તમે જે લાગણી સભર દુનિયાની કલ્પના કરો છો, હું એ સાથે સહમત છું

      જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: