રામદેવના યોગ

       આજની પોસ્ટમાં એક જોક મુકું છું.

    એક માણસ સો વર્ષની ઉમરે મર્યો અને તેના સારા કર્મોને હિસાબે  સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં તો બધું જ સારું સારું હતું. ખાવાપીવાનું સરસ, બાગબગીચા, પક્ષીઓનો કલરવ, સરસ ઝરણા, જંગલો, અપ્સરાઓના નૃત્યો- એ માણસ તો ખુશ થઇ ગયો. એણે સ્વર્ગના અધિકારીને કહ્યું પણ ખરું કે ” અહી તો મને ખુબ ગમી ગયું, બસ જલસા જ જલસા છે.”

      એટલે સ્વર્ગના અધિકારીએ કહ્યું,” તો પછી અહી વહેલા આવવું હતું ને ? પૃથ્વી પર છેક સો વર્ષ સુધી કેમ જીવ્યો ? ”

       એટલે પેલા માણસે કહ્યું, ” શું કરું ? રામદેવના યોગના રવાડે ચડી ગયો, અને દસ વર્ષ વધુ જીવાઈ ગયું. “

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. chandravadan
  ફેબ્રુવારી 02, 2011 @ 23:59:17

  Read this Post published as a Joke !
  Enjoyed the Joke !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Thanks for your recent visit/comment on Chandrapukar ! Please do REVISIT !

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: