તમે મને કઈ રીતે ઓળખી ગયા ?

   એક જાણીતો જોક.    

      ત્રણ મિત્રો હતા. ગામડાના સાવ સામાન્ય માણસો. તેમના નામ હતા સોમાભાઈ, નટવરભાઈ અને મણીભાઈ. તેઓએ એક વાર અમેરિકા જવાનું વિચાર્યું. અમેરિકા જઈએ તો આવા દેશી નામ થોડા ચાલે ? એટલે એમણે પોતાના નામ બદલી કાઢ્યા. ઇન્ગ્લીશ બહુ આવડે નહિ. ફક્ત થોડા ઈંગ્લીશ શબ્દોની ખબર. સોમાભાઈએ પોતાનું નામ somebody (કોઈક) રાખ્યું. નટવરભાઈએ   નામ બદલીને nobody (કોઈ નહિ) રાખ્યું. મણીભાઈએ પોતાનું નામ mad (ગાડો) રાખ્યું.

       અને બધી વ્યવસ્થા કરીને તેઓ અમેરિકા ઉપડ્યા. એક શહેરમાં એક હોટલમાં ઉતર્યા. થોડી વાર પછી somebody અને nobody વચ્ચે કોઈક કારણસર ઝગડો થઇ ગયો. mad બેઠો બેઠો ઝગડો જોતો હતો. એટલામાં ઝગડો વધી પડ્યો. somebody અને nobody મારામારી પર આવી ગયા. madને થયું કે હવે તો પોલીસને બોલાવવી જોઈએ. એટલે madએ પોલીસને ફોન કર્યો.

 ” હેલો પોલીસ સ્ટેશન ?  here somebody is fighting. Come soon.”

પોલીસે ફોનમાં પૂછ્યું,” With whom somebody is fighting ?”

madએ કહ્યું, “somebody is fighting with nobody.”

 પોલીસને થયું કે આનો અર્થ શું સમજવો? somebody is fighting with nobody, એટલે કોઈ કોઈની જોડે લડતું નથી. આ ફોન કરનારો પાગલ લાગે છે. એટલે પોલીસે પૂછ્યું,” What do you want to say ? Are you mad ?”

એટલે madએ જવાબ આપ્યો, ” yes, I am mad. તમે મને કઈ રીતે ઓળખી ગયા ?”

Advertisements

1 ટીકા (+add yours?)

  1. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )
    જાન્યુઆરી 08, 2011 @ 11:26:07

    🙂 ……. Nice….!

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: