શહેરનું નામ શોધો

 આજે એક ખુબ સહેલો puzzle મુકું છું.
નીચે ભારતના થોડા શહેરોના નામ ઇંગ્લીશમાં લખ્યા છે, તો તે શહેરનું ગુજરાતીમાં નામ શું હશે, તે શોધી કાઢવાનું. દા. ત.  Twenty town  એટલે વિસનગર.

Write nine
Courage town
Old castle
Ear flood
Price town
Peacock seed
Water village
Peg town
Face

10 ટિપ્પણીઓ (+add yours?)

 1. • » નટખટ સોહમ રાવલ « •
  જાન્યુઆરી 17, 2011 @ 15:45:41

  Write nine- લખનઉં
  Courage town- હિંમતનગર
  Old castle- જુનાગઢ
  Ear flood- કાનપુર
  Price town- મણીનગર
  Peacock seed- મોરબી
  Water village- પાણીબાર(મોડાસાની બાજુમાં આવેલું છે.પણ આ જવાબ વિશે હુ ચોક્કસ નથી.)
  Peg town- No Idea 😦
  Face- No Idea 😦

  જવાબ આપો

 2. Viren Shah
  જાન્યુઆરી 17, 2011 @ 16:47:13

  Water village: જલગાઉ

  જવાબ આપો

 3. વિનય ખત્રી
  જાન્યુઆરી 17, 2011 @ 17:31:37

  interesting puzzle. Here are my ans:
  lucknow
  himatnagar
  junagadh
  kanpur
  bhavnagar
  morbi
  jalgaon
  jamnagar
  surat

  જવાબ આપો

 4. અશોક મોઢવાડીયા
  જાન્યુઆરી 17, 2011 @ 19:12:25

  સ_રસ, મગજને કસરત કરાવતી પઝલ.
  પણ વિનયભાઇએ મજા બગાડી નાખી !! (અરે ભાઇ અમારો વારો તો આવવા દેવો હતો !) મજાક કરું છું, સાહેબ આપના બ્લોગ પર પ્રથમ વખત આવ્યો. બહુ આનંદ થયો, મળતા રહીશું. આભાર.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: