દરેક કોથળીમાં કેટલા રૂપિયા મુકવા ?

    આજે એક કોયડો મુકું છું. આમ તો સહેલો જ છે. કદાચ સહેજ અઘરો લાગે.
  તમારી પાસે એક એક રૂપિયાના સિક્કાવાળા કુલ ૧૦૦ રૂપિયા છે. તમારી પાસે સાત ખાલી કોથળીઓ છે. આ સિક્કાઓમાંથી દરેક કોથળીમાં એટલા રૂપિયા મુકો કે જેથી કોઈ વ્યક્તિ એકથી સો સુધીમાંના ગમે એટલા રૂપિયા માગે તો તેને અમુક કોથળીઓ જ આપી દેવાય.
તો દરેક કોથળીમાં કેટકેટલા રૂપિયા મુકવા તે શોધી કાઢો.

8 ટિપ્પણીઓ (+add yours?)

 1. hiral
  જાન્યુઆરી 24, 2011 @ 18:49:56

  sorry, I tried to solve but not able to understand this puzzel. are you sure, nothing is missing?

  જવાબ આપો

 2. pravinshah47
  જાન્યુઆરી 24, 2011 @ 23:21:15

  Hiralben, Nothing is missing. You have to distribute 100/ Rs in 7 bags such that if I ask any figure from 1 to 100 Rs., you should be able to give me those Rs. by giving me few bags only.

  જવાબ આપો

 3. વિનય ખત્રી
  જાન્યુઆરી 25, 2011 @ 13:47:48

  મેં જવાબ વિચાર્યો છે, મેઇલ કરું છું. પરિણામ જાહેર કરો ત્યારે મારો જવાબ સરખાવી જોજો.

  જવાબ આપો

 4. નટખટ સોહમ રાવલ
  જાન્યુઆરી 25, 2011 @ 15:56:28

  સરજી,
  જવા કહી દો…મને પણ ખબર નથી પડતી. 😦

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: