“દરેક કોથળીમાં કેટલા રૂપિયા મુકવા” – ઉકેલ

એક કોથળીમાં            ૧   રૂપિયો.
બીજી કોથળીમાં          ૨   રૂપિયા
ત્રીજી કોથળીમાં          ૪   રૂપિયા
ચોથી  કોથળીમાં        ૮   રૂપિયા
પાંચમી કોથળીમાં    ૧૬  રૂપિયા
છઠ્ઠી કોથળીમાં         ૩૨  રૂપિયા
સાતમી કોથળીમાં   ૩૭  રૂપિયા
—————————–
કુલ                       ૧૦૦ રૂપિયા

હવે જવાબ ચેક કરીએ.
ધારો કેકોઈને  ૧   રુપીઓ આપવો છે, તો કોથળી નં.  ૧ આપી દેવાની.
ધારો કે કોઈને ૧૨  રુપીયા આપવા છે, તો કોથળી નં.  ૩ અને ૪ આપી દેવાની.
ધારો કે કોઈને ૩૫  રુપીયા આપવા છે, તો કોથળી નં.  ૧, ૨ અને ૬ આપી દેવાની
ધારો કે કોઈને ૭૬  રુપીયા આપવા છે, તો કોથળી નં.  ૧,૨,૩,૬ અને ૭ આપી દેવાની.
આમ, ૧ થી ૧૦૦ રૂપિયા સુધીની કોઈ પણ રકમ માટે ચેક કરી જુઓ. અમુક કોથળીઓ
આપવાથી કોઈ પણ રકમ આપી શકાશે.

9 ટિપ્પણીઓ (+add yours?)

 1. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )
  જાન્યુઆરી 27, 2011 @ 04:32:39

  wow…. this was really new to me… liked it very much…do keep on sharing such “mathemagic” more and more..!
  It wad a real pleasure to share this with my son. Thanks.

  જવાબ આપો

 2. Hiral
  જાન્યુઆરી 27, 2011 @ 09:58:48

  Enjoyed. I thought of till 32…but, couldn’t imagine 37 in last bag can really solve the puzzel. Thanks 🙂

  જવાબ આપો

 3. praheladprajapati
  જાન્યુઆરી 28, 2011 @ 02:02:35

  really very nice , enjoyed ,

  જવાબ આપો

 4. Bina
  જાન્યુઆરી 29, 2011 @ 00:18:09

  This is amazing. My children will certainly enjoy to solve this. Thanks for sharing.

  જવાબ આપો

 5. Karuna
  સપ્ટેમ્બર 15, 2011 @ 12:48:46

  Pravinbhai
  khub saraa.
  mane aa babate navo javab malyo chhe. je hu tamne janavu chhu.
  1,2,4,8,15,25,45
  aam aa rite pan aa saval no javab skay bani shke chhe.
  Thank you pravinbhai tame mane Aa koydo solve karvani navi rit batavi.
  Karuna

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: