ગુજરાતીમાં નામ શોધો

આજે એક ખૂબ સહેલો પ્રશ્ન મૂકું છું. નીચે કેટલાક ઈંગ્લીશ શબ્દો લખ્યા છે, એનો અર્થ ગુજરાતીમાં

લખો. શરત એટલી કે તમે જે જવાબ લખો તે, કોઈ છોકરા કે છોકરીનું નામ હોવું જોઈએ. દા. ત.

Evening – સંધ્યા (evening નો અર્થ સાંજ અને સંધ્યા બંને થાય. પણ સંધ્યા એ

છોકરીનું નામ છે )

Peacock
Inspiration
Fame
Clever
Prayer
Politeness
Sky
Flower
Hundred tap
Courtesy
Worship
Rain
Morning
Vision
Soil
Flute
Spring
Direction
Sun
Art
Sound
Ray
Night
Event
Light
Hope
Sea
Moon shine
જવાબ e-mailથી મોકલશો. એક અઠવાડિયા પછી ઉકેલ મુકીશ.
e-mail address:  pravinkshah@gmail.com

9 ટિપ્પણીઓ (+add yours?)

 1. અશોક મોઢવાડીયા
  જાન્યુઆરી 31, 2011 @ 09:08:45

  શ્રી શાહસાહેબ.
  સ_રસ, મગજને કસરત કરાવતો પ્રશ્ન !
  જવાબ મેઇલ કરી દીધા છે. આભાર.

  જવાબ આપો

 2. રૂપેન પટેલ
  જાન્યુઆરી 31, 2011 @ 16:42:26

  Peacock – મયુર
  Inspiration – પ્રેરણા
  Fame – કીર્તિ
  Clever – નિપુણ – કુશલ
  Prayer – પ્રાર્થના
  Politeness – સૌમ્યતા
  Sky – આકાશ
  Flower – પુષ્પ
  Hundred tap – સોનલ
  Courtesy – વિનય
  Worship -પૂજા , ભક્તિ
  Rain – વર્ષા
  Morning – પ્રભાત
  Vision – દ્રષ્ટી
  Soil – ભૂમિ
  Flute – મુરલી
  Spring – વસંત
  Direction – દિશા
  Sun – સૂરજ
  Art – કલા
  Sound – ધ્વનિ
  Ray – તેજ
  Night – નિશા
  Event – ?
  Light – દિપ , પ્રકાશ ,
  Hope – આશા
  Sea – સાગર
  Moon shine – ચન્દ્ર પ્રકાશ

  જવાબ આપો

 3. pravinshah47
  ફેબ્રુવારી 05, 2011 @ 14:16:19

  શ્રી અશોકભાઈ અને શ્રી “અંશ”, તમે લખેલ જવાબો ઈ-મેલમાં મળ્યા છે. આભાર.
  પ્રવીણ શાહ

  જવાબ આપો

 4. reena rathod
  સપ્ટેમ્બર 25, 2012 @ 04:22:33

  su chhokarao na nam shodho 6o????????

  જવાબ આપો

 5. reena rathod
  સપ્ટેમ્બર 25, 2012 @ 04:24:57

  thanks tamara aa kam thi ame nd my frnd happy 6e…..

  જવાબ આપો

 6. Dolly patel
  મે 23, 2013 @ 06:09:53

  Sir, tamaro blog read kar vathi freash tai javay che

  જવાબ આપો

 7. geetapanchal
  ઓક્ટોબર 10, 2013 @ 10:11:20

  ama jawab e mail karvana che ke site per direct lakhay che . avi gujarati site pasand ave che

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: