આજે “ગુજરાતીમાં નામ શોધો” નો જવાબ લખું છું. ઇંગ્લીશમાં લખેલ શબ્દોનો ગુજરાતી અર્થ લખવાનો હતો, એટલી શરત કે જે જવાબ લખ્યો હોય તે કોઈ છોકરા કે છોકરીનું નામ હોવું જોઈએ. નીચે જવાબ લખ્યા છે. દરેકમાં એક કરતા વધુ જવાબ હોઈ શકે. અહી ફક્ત એક જ જવાબ લખ્યો છે. જે વાચકોએ જવાબ મોકલ્યા છે, તેમને લીધેલ રસ બદલ અભાર.
Peacock = મયુર
Inspiration = પ્રેરણા
Fame = ખ્યાતિ
Clever = પ્રવીણ
Prayer = પ્રાર્થના
Politeness = નમ્રતા
Sky = આકાશ
Flower = કુસુમ
Hundred tap = સોનલ
Courtesy = વિવેક
Worship = પૂજા
Rain = વર્ષા
Morning = ઉષા
Vision = દ્રષ્ટિ
Soil = ભૂમિ
Flute =બંસી
Spring = વસંત
Direction = દિશા
Sun = સુરજ
Art = કલા
Sound = ધ્વનિ
Ray = કિરણ
Night = નિશા
Event = ઘટના
Light = પ્રકાશ
Hope = આશા
Sea = સાગર
Moon shine = ચાંદની