અંગ્રેજીનું ગુજરાતી

                                                                               

                                                  અંગ્રેજીનું ગુજરાતી

     નીચે થોડા અંગ્રેજી શબ્દો લખ્યા છે, તે દરેકનો ગુજરાતીમાં અર્થ શું થાય તે લખો. 
દા.ત. Table – મેજ.  ( ડિક્શનરીમાં જોવાની છૂટ છે.)

      Ticket
     Police
     Car
     Phone
     Collector
     Notebook
     Driver
     Film
     Office
     Bank
     Conductor
     Doctor
     Station
     Pen
     Pilot
     Train
     Television
     Pencil
     Motor
     Cinema
     Chalk
     Bus
     Computer
     Platform
     College
     Photo
     File
     Railway

નોંધ : હાલ હું અમેરિકામાં છું. બે દિવસ પછી અમદાવાદ જવા નીકળવાનો છું. ત્યાં સેટિંગ થવામાં થોડા દિવસ લાગશે. આથી લગભગ આઠ-દસ દિવસ સુધી હું નવી પોસ્ટ નહિ મૂકી શકું.

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. Piyuni no pamrat( પિયુનીનો પમરાટ )
  માર્ચ 01, 2011 @ 16:05:25

  Ticket=કોઈ સ્થળમાં દાખલ થવાનો,
  કોઈ પ્રવૃત્તિમાં ભાગ લેવાનો કે જાહેર
  વાહનમાં બેસીને પ્રવાસ કરવાનો પરવાનો,
  Police =જાહેર વ્યવસ્થા સાચવનાર બિનલશ્કરી દળ
  (નો માણસ), નિયમોનું પાલન કરાવવા રોકેલું એના
  જેવું દળ નો માણસ
  car=ગાડી, રથ, મોટરગાડી,
  phone=ટેલિફોન (કરવો), મૌલિક વાચા કે સૂર,
  ટેલિફોનથી વાત કરવી……. aaj ke liye itna HW kafi hai ! 🙂

  જવાબ આપો

 2. પરાર્થે સમર્પણ
  માર્ચ 02, 2011 @ 17:25:44

  TICKET – પ્રવેશવાની પરવાનગી
  CAR—- મોટર ગાડી
  POLICE — રખેવાળ, સૈનિક
  COLLECTOR- સમાહર્તા
  DRIVER- ચાલક
  NOTEBOOK- લખવાની ચોપડી
  DOCTOR- ચિકિત્સક
  OFFICE- સંચાલન કાર્યાલય
  PILOT- વિમાન ચાલક
  TRAIN- અગ્નિરથ
  CINEMA- ચલચિત્ર

  જવાબ આપો

 3. pravinshah47
  માર્ચ 03, 2011 @ 17:01:47

  પારૂબેન, તમારો પ્રયત્ન ખરેખર સરાહનીય છે. આમ છતાં અહીં આપેલા દરેક ઈંગ્લીશ શબ્દનું ગુજરાતી એક જ શબ્દમાં મળે તો વધુ સારું. દા.ત. Table = મેજ

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: