‘દાર’ વાળા શબ્દોનું લીસ્ટ

         ‘દાર’ વાળા શબ્દોનું લીસ્ટ

 

વજનદાર      જમાદાર       નાદાર      પોદાર

અણીદાર      ફોજદાર       અરજદાર    ગદ્દાર

ધારદાર       મામલતદાર   મતદાર      ખુદ્દાર

જોરદાર       અમલદાર     હકદાર

ઘટાદાર       થાણેદાર       છટાદાર

પાણીદાર      હવાલદાર     નામદાર

તેજદાર       તાલુકદાર     ખબરદાર

ચોટદાર       સરદાર       દિલદાર

જોખમદાર     કામદાર      સમજદાર

ભરાવદાર     જમીનદાર    નમૂનેદાર

મરોડદાર      માલદાર     નકશીદાર

મજેદાર       ઇજ્જતદાર   લિજ્જતદાર

શાનદાર      પૈસાદાર      દુકાનદાર

ઝમકદાર     કલદાર       છડીદાર

ચમકદાર     વગદાર      ઉદાર

મસાલેદાર    રિશ્તેદાર     દીદાર

ચટાકેદાર     જવાબદાર   મદાર

સુગંધીદાર    લેણદાર      કેદાર

દળદાર       દેણદાર      દેવદાર

રસદાર       દેવાદાર      મંદાર

દાણાદાર     કરજદાર      મજમુદાર

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. અશ્વિન-મીનાક્ષી
  જૂન 14, 2012 @ 04:42:51

  આ તો બહુ મજા પડી ગઈ. તમે ‘જોરદાર’ મહેનત લીધી છે.

  જવાબ આપો

 2. અશ્વિન-મીનાક્ષી
  જૂન 14, 2012 @ 04:45:05

  આ તો બહુ જ મજા પડી ગઈ. આપે ‘જોરદાર’ મહેનત લીધી છે.

  જવાબ આપો

 3. Malay
  ડીસેમ્બર 23, 2020 @ 07:00:43

  ખૂબ સરસ દાર વાળા શબ્દો નો સંગ્રહ… શું આ પ્રકારે બીજો કોઈ પ્રયત્ન કર્યો છે?

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: