અમેરીકાના પ્રમુખો અબ્રાહમ લિંકન અને જ્હોન કેનેડી

                                        અમેરીકાના પ્રમુખો અબ્રાહમ લિંકન અને જ્હોન કેનેડી

અબ્રાહમ લિંકન અને જ્હોન કેનેડી બંને, અમેરીકાના પ્રમુખ બન્યા હતા. બંને વચ્ચેની સરખામણી નીચે લખું છું. વાંચવાની મઝા આવશે

(1) અબ્રાહમ લિંકન ૧૮૪૬માં કોંગ્રસમાં ચૂટાયા હતા.

જ્હોન કેનેડી ૧૯૪૬માં કોંગ્રેસમાં ચૂટાયા હતા.

(2) અબ્રાહમ લિંકન ૧૮૬૦માં પ્રમુખ બન્યા હતા.

જ્હોન કેનેડી ૧૯૬૦માં પ્રમુખ બન્યા હતા.

(3) બંનેનાં નામ Lincoln અને Kennedy માં સાત અક્ષર છે.

(4)  લિંકનના સેક્રેટરીનું નામ કેનેડી હતું.

કેનેડીના સેક્રેટરીનું નામ લિંકન હતું.

(5) લિંકન પછી પ્રમુખ બનેલા એન્ડ્ર્યુ જ્હોન્સન ૧૮૦૮માં જન્મ્યા હતા.

કેનેડી પછી પ્રમુખ બનેલા લીન્ડન જ્હોન્સન ૧૯૦૮માં જન્મ્યા હતા.

(6) બંનેની પત્નીઓ જયારે વ્હાઈટ હાઉસમાં રહેતી હતી ત્યારે, તેમનું એક બાળક મરણ
પામ્યું હતું.

(7) બંને પ્રમુખનું ગોળી મારીને ખૂન કરાયું હતું. ગોળી માથાના ભાગે જ મરાઈ હતી. બંનેનું
ખૂન શુક્રવારે જ થયું હતું.

(8) લિંકનનું ખૂન કરનાર જ્હોન વાઈક્સ બૂથ ૧૮૩૯માં જન્મ્યો હતો.

કેનેડીનું ખૂન કરનાર લી હાર્વે ઓસ્વાલ્ડ ૧૯૩૯માં જન્મ્યો હતો.

(9) બંને ખૂનીના નામમાં ત્રણ નામ હતાં.

બંનેના નામ John Wilkes Booth અને Lee Harvey Oswald માં પંદર અક્ષર છે.

(10) લિંકન ‘કેનેડી’ નામના થીયેટર આગળ મરાયા હતા.

કેનેડી ‘લિંકન’ નામની કારમાં મરાયા હતા.

(11) બૂથ ખૂન કરીને થીયેટરમાંથી ભાગ્યો હતો અને વખારમાંથી પકડાયો હતો.

ઓસ્વાલ્ડ ખૂન કરીને વખારમાંથી ભાગ્યો હતો અને થીયેટરમાંથી પકડાયો હતો.

(12) બંને ખૂનીઓ બૂથ અને ઓસ્વાલ્ડનાં, તેમના પર કેસ ચાલતા પહેલાં જ, ખૂન કરાયાં
હતાં.

(13) લિંકનનું ખૂન થયાના અઠવાડિયા પહેલાં, તે મનરો, મેરીલેન્ડમાં હતા.

કેનેડીનું ખૂન થયાના અઠવાડિયા પહેલાં, તે મેરીલીન મનરો સાથે હતા.

1 ટીકા (+add yours?)

  1. milanpshah
    નવેમ્બર 01, 2012 @ 03:09:37

    good one

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: