જિંદગીમાં સો ટકા સફળતાનું રહસ્ય !

                                            જિંદગીમાં સો ટકા સફળતાનું રહસ્ય !

 

આપણે એક પ્રયોગ કરીએ.

પ્રથમ અંગ્રેજી અક્ષરોને તેના ક્રમ પ્રમાણે નંબર આપીએ.

A = 1     J =  10     S =  19

B = 2     K = 11     T =  20

C = 3     L =  12     U =  21

D = 4     M = 13     V =  22

E = 5     N =  14     W = 23

F = 6     O =  15     X =  24

G = 7     P =  16     Y =   25

H = 8     Q =  17     Z =   26

I  = 9      R =  18

 

હવે નીચેના શબ્દોમાં અક્ષરોની આ કિંમત મૂકીને સરવાળો કરતાં, આ શબ્દોની કિંમત કેટલી થાય તે જુઓ.

(1) Knowledge = જ્ઞાન

K      n     o     w     l     e    d    g   e

= 11+14+15+23+12+5+4+7+5 = 96 %

 

(2) Hard work = સખત મહેનત

H   a     r   d     w     o     r      k

= 8+1+18+4+23+15+18+11 = 98 %

 

(3) Attitude = વલણ, ઈચ્છાશક્તિ

A  t    t    i   t   u   d  e

= 1+20+20+9+20+21+4+5 = 100 %

 

(4) Love of god = પ્રભુ પ્રત્યેનો પ્રેમ

L    o   v   e  o   f  g   o  d

= 12+15+22+5+15+6+7+15+4 = 101 %

એટલે કે કોઈ કામ કરવામાં ફક્ત જ્ઞાનનો જ ઉપયોગ કરો તો 96 % સફળતા મળે.

કામ કરવામાં સખત મહેનત કરો તો 98 % સફળતા મળે.

અને કામ કરવાની સખત ઈચ્છા શક્તિ ધરાવો તો  100 % સફળતા મળે.

અને એમાં ય જો પ્રભુ પ્રત્યેનો પ્રેમ ઉમેરાય તો સફળતા 101 % નિશ્ચિત છે.

એટલે કે પ્રભુ પ્રત્યે પ્રેમ એ સૌથી મહાન બાબત છે.

છે ને આંકડાની જાદૂભરી કરામત !

 

હવે એક બીજો પ્રયોગ.

ઉપર મુજબ જ દરેક અંગ્રેજી અક્ષરને નંબર આપી દઈએ. પછી દરેક ધર્મના ભગવાનના નામ માટે કયો અંક આવે છે તે જુઓ.

 

હિંદુ ધર્મ : ભગવાન શ્રી કૃષ્ણ

S  h   r   e  e   k   r   i    s  h   n  a

=  19+8+18+5+5+11+18+9+19+8+14+1 = 135 = 1+3+5 = 9

મુસ્લિમ ધર્મ : મોહમ્મદ

M   o  h  a  m  m  e  d

= 13+15+8+1+13+13+5+4 = 72 = 7+2 = 9

ખ્રિસ્તી ધર્મ : ઇસા મસ્સીહા

I   s   a  M  a  s    s   i  h  a

= 9+19+1+13+1+19+19+9+8+1 = 99 = 9+9 = 18 = 1+8 = 9

શીખ ધર્મ : ગુરુ નાનક

G u    r    u   N  a   n  a   k

= 7+21+18+21+14+1+14+1+11 = 108 = 1+8 = 9

જૈન ધર્મ : મહાવીર

M  a  h  a  v   i   r

= 13+1+8+1+22+9+18 = 72 = 7+2 = 9

બૌદ્ધ ધર્મ : ગૌતમ બુધ્ધ

G  a  u    t   a  m

= 7+1+21+20+1+13 = 63 = 6+3 = 9

પારસી ધર્મ : જરથુષ્ટ્ર

J   a   r    t   h   u   s   h   t    r   a

= 10+1+18+20+8+21+19+8+20+18+1 = 144 = 1+4+4 = 9

બધા ધર્મોના ભગવાન માટેનો અંક એકસરખો જોતાં જણાય છે “ઈશ્વર એક છે.’ કેવો જોગાનુજોગ છે કે બધા ભગવાન માટે એકસરખો અંક આવે છે !

અને છેલ્લે, માળાના મણકા કેટલા ? જવાબ : 108. અહીં પણ 108 = 1+8 = 9. છે ને ખૂબી !

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. Milan
  જાન્યુઆરી 21, 2013 @ 20:44:08

  Good one

  જવાબ આપો

 2. ambika manishbhai sarang
  માર્ચ 03, 2013 @ 13:25:21

  nice one…
  goood think of mind..!

  જવાબ આપો

 3. geetapanchal
  ઓક્ટોબર 10, 2013 @ 10:40:46

  fantastic

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: