વિવિધ પ્રકારના ‘દિન’

                                               વિવિધ પ્રકારના ‘દિન’

દુનિયામાં અને ભારતમાં વિવિધ પ્રકારના ‘દિન’ ઉજવાય છે. એવા ઘણા ‘દિન’નું લીસ્ટ અહીં આપું છું.

 

તારીખ                      દિન

 

૧૪ ફેબ્રુઆરી     વેલેન્ટાઈન ડે

૨૮ ફેબ્રુઆરી     રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ

૪ માર્ચ            રાષ્ટ્રીય સુરક્ષા દિન

૮ માર્ચ            આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

૧૫ માર્ચ          વિશ્વ ગ્રાહક દિન

૨૧ માર્ચ            વિશ્વ વન દિન, વિશ્વ અપંગ દિન

૨૩ માર્ચ           વિશ્વ હવામાન દિન

૭ એપ્રિલ          વિશ્વ સ્વાસ્થ્ય દિન

૧૮ એપ્રિલ       વિશ્વ વારસા દિન

૨૨ એપ્રિલ       પૃથ્વી દિન, ધરતી દિન

૧ મે                મજૂર દિન

૩ મે                  આંતરરાષ્ટ્રીય સૂર્ય દિવસ

૧૧ મે               ટેકનોલોજી દિવસ

૧૭ મે               વિશ્વ દૂરસંચાર દિન

૩૧ મે               વિશ્વ તમાકુનિષેધ દિન

૫ જૂન              વિશ્વ પર્યાવરણ દિન

૨૬ જૂન            આંતરરાષ્ટ્રીય વ્યસનમુક્તિ દિન

૧૧ જુલાઈ        વિશ્વ વસ્તી દિન

૧ ઓગસ્ટ         વિશ્વ માતૃદૂધ દિન

૧૯ ઓગસ્ટ       વિશ્વ ફોટોગ્રાફી દિન

૨૦ ઓગસ્ટ       સદભાવના દિવસ

૫ સપ્ટેમ્બર       શિક્ષક દિન

૮ સપ્ટેમ્બર       વિશ્વ સાક્ષરતા દિન

૧૭ સપ્ટેમ્બર    વિશ્વ શાંતિ દિન

૨૭ સપ્ટેમ્બર    વિશ્વ પ્રવાસ દિન

૧ ઓક્ટોબર     આંતરરાષ્ટ્રીય વૃદ્ધ દિન

૩ ઓક્ટોબર     વિશ્વ આવાસ દિન

૪ ઓક્ટોબર     વિશ્વ પ્રાણી દિન, રાષ્ટ્રીય અખંડતા દિન

૫ ઓક્ટોબર     વિશ્વ વસવાટ દિન

૯ ઓક્ટોબર     વિશ્વ ટપાલ દિન

૧૪ ઓક્ટોબર  વિશ્વ માનક દિન

૧૬ ઓક્ટોબર  વિશ્વ આહાર દિન

૩૦ ઓક્ટોબર  વિશ્વ બચત દિન

૧૪ નવેમ્બર    બાળ દિન

૧ ડીસેમ્બર      વિશ્વ એઇડ્સ અટકાવ દિન

૪ ડીસેમ્બર      દરિયાઈ યુધ્ધ દિવસ

૧૦ ડીસેમ્બર    માનવહક્ક દિવસ

૧૩ ડીસેમ્બર    ઉર્જા સંરક્ષણ દિવસ

૧૪ ડીસેમ્બર    રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિન

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. Umang Dave
  જાન્યુઆરી 02, 2013 @ 07:56:44

  You are doing really good work.
  If you dont mind, I would like to know your profession.
  umang.201078@gmail.com

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: