ફોટો ઓળખો ૭ નો જવાબ અને ફોટો ઓળખો ૮

ફોટો ઓળખો ૭ નો જવાબ અને ફોટો ઓળખો ૮

દોસ્તો, ગયે અઠવાડિયે મેં મૂકેલ ફોટો ‘ગળતેશ્વર શિવ મંદિર’ નો હતો. જવાબ આપનાર મિત્રો : (૧) નરેશ ચૌહાણ (૨) કૌશલ પારેખ.

મિત્રોનો આભાર. આ મંદિર મહી નદીને કાંઠે, મહી અને ગળતી નદીના સંગમ આગળ આવેલું છે. ડાકોરથી ગોધરાના રસ્તે, ડાકોરથી આશરે ૧૬ કી.મી. દૂર છે. ડાકોર પછી, ઠાસરા, પછી અંબાવ અને અંબાવથી ૪ કી.મી. સાઇડમાં જવાનું. આ મંદિર આશરે ૧૦૦૦ વર્ષ જૂનું છે. એ જમાનાની શિલ્પકલા કેવી હતી, એનું આબેહૂબ દર્શન અહીં થાય છે. શીવજીનાં દર્શન કરીને અપાર શાંતિ મળે છે.

ફોટો ઓળખો ૮

હવે એક નવો ફોટો આ સાથે મૂક્યો છે. આ ધોધ ગુજરાતમાં આવેલો છે. એ કયો ધોધ છે, અને ક્યાં આવેલો છે ? જવાબ લખવા માટે મારું ઇ-મેલ એડ્રેસ : pravinkshah@gmail.com

waterfall

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: