ફોટો ઓળખો ૮ નો જવાબ અને ફોટો ઓળખો ૯

ફોટો ઓળખો ૮ નો જવાબ અને ફોટો ઓળખો ૯ 

     ગયે અઠવાડિયે મેં મૂકેલ ફોટો ‘દેવઘાટ ધોધ’ નો હતો. આ ધોધ ઉમરપાડા પાસે આવેલો છે. અહીં આંજણીયા નદી ધોધ રૂપે પડે છે. એક વાર ધોધ રૂપે પડ્યા પછી એકાદ કી.મી. વહીને ફરીથી ધોધ રૂપે પડે છે. બહુ જ સરસ જગા છે. જોકે ધોધ સુધી પહોંચવા માટેનો છેલ્લા ૬ કી.મી.નો રસ્તો કાચો અને પથરાળ છે, પણ ગાડી  જઈ શકે. જવાબ આપનાર મિત્રો (૧) નરેશ ચૌહાણ અને (૨) અશોક મોઢવાડિયા. આભાર.

ફોટો ઓળખો ૯ 

આ સાથે એક નવો ફોટો મૂકું છું, ઓળખીને મને જવાબ લખશોજી. address : pravinkshah@gmail.com

Photo

Advertisements

5 ટિપ્પણીઓ (+add yours?)

 1. razia
  એપ્રિલ 21, 2013 @ 08:57:58

  મોતીશાહી મહેલ, ,સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરીયલ ,શાહીબાગ અમદાવાદ ખાતે નો ફોટો છે

  જવાબ આપો

 2. મુર્તઝા પટેલ- નેટ પર વેપાર!
  એપ્રિલ 21, 2013 @ 14:04:32

  It;s ‘Sardar Vallabhbhai Patel National Memorial’

  સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: