ફોટો ઓળખો ૧3 નો જવાબ અને ફોટો ઓળખો ૧૪

                                                  ફોટો ઓળખો ૧3 નો જવાબ અને ફોટો ઓળખો ૧૪ 

ગયે વખતે મેં મૂકેલ ફોટો પંચમહાલ જીલ્લાના હાલોલ પાસેના ધાબાડુંગરી નામના સ્થળે આવેલ હોસ્પિટલના પ્રવેશદ્વારનો છે. આ જગા હોસ્પિટલ કરતાં, એક પીકનીક સ્થળ તરીકે વધુ જાણીતી છે. લોકો અહીં ફરવા અને પીકનીક મનાવવા આવે છે. ટેકરી પર વસેલું આ સ્થળ એક સુંદર રમણીય કુદરતી સ્થળ છે. અહીંથી પાવાગઢ સાવ નજીક છે. જવાબ આપનાર મિત્રો (૧) સંદીપ એચ. શાહ (૨) નરેશ ચૌહાણ. મિત્રોનો ખૂબ આભાર.

                                                       ફોટો ઓળખો ૧૪

આ સાથે ગુજરાતમાં આવેલા એક ધોધનો ફોટો મૂકું છું. તે ઓળખો અને જવાબ લખો. pravinkshah@gmail.com

DSCF4628

Advertisements