‘હિન્દી ફિલ્મ, ઈંગ્લીશમાં’ ના જવાબો

                              ‘હિન્દી ફિલ્મ, ઈંગ્લીશમાં’ ના જવાબો

ગઈ વખતે મેં ઈંગ્લીશમાં લખેલ હિન્દી ફિલ્મોનાં, હિન્દી નામ આ રહ્યાં !
અહીં તો મેં ‘બોલ બચ્ચન’ ફિલ્મમાં આવે છે, એવું હિન્દી ફિલ્મોનું ઈંગ્લીશ કર્યું હતું. એટલે થોડી મજા આવે.
બે વાંચકોએ જવાબ લખ્યો છે. બંનેના જવાબ સરસ રહ્યા.
(૧) માધવ ઈટાલિયા અને (૨) ચેતન ઠકરાર

1. Life death – જીવન મૃત્યુ

2. The heart is mad – દિલ તો પાગલ હૈ

3. We are together – હમ સાથ સાથ હૈ

4. Something something is happening – કુછ કુછ હોતા હૈ

5. Mirror – આયના

6. Father is saying – પાપા કહતે હૈ

7. Will you marry me – મુઝસે શાદી કરોગી

8. Revenue – લગાન

9.Enemy – દુશ્મન

10. King Indian – રાજા હિન્દુસ્તાની

11. Without you – તુમ બીન

12. After 20 years – બીસ સાલ બાદ

13. Nine colours – નવ રંગ

14. Who was she – વો કૌન થી

15. Two roads – દો રાસ્તે

16. Two thieves – દો ચોર

17. Let સાવન come – સાવન કો આને દો

18. Black stone કાલા પથ્થર

19. We two – હમ દોનો

20. Walk singing song – ગીત ગાતા ચલ

21. Heart beat -ધડકન

22. Fire road – અગ્નિપથ

23. God made couple રબને બના દી જોડી

24. In your love, white girl – ગોરી તેરે પ્યારમેં

25. If you were not there અગર તુમ ન હોતે

26. To live in your street – જીના તેરી ગલી મેં

27. For each other – એક દૂજે કે લિયે

28. Second person – દૂસરા આદમી

29. Seven over seven – સત્તે પે સત્તા

30. Ten over nine – નેહલે પે દેહલા

31. Uncle nephew – ચાચા ભતીજા

32. Speak lie, crow bite -જૂઠ બોલે કૌવા કાટે

33. Came time of meeting – આઈ મિલનકી બેલા

34. Two eyes twelve hands – દો આંખે બારહ હાથ

35. Hearty people will take wife – દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે

1 ટીકા (+add yours?)

  1. Harshad / Madhav
    ડીસેમ્બર 19, 2013 @ 13:47:56

    Maja avi gai, Aavu kaik navin lavta rehsho.. 🙂

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: