ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાનો

આજે હું અહીં થોડી માહિતી આપી રહ્યો છું.

ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાનો

ગુજરાત રાજ્યની સ્થાપના ૧- ૫ – ૧૯૬૦ના રોજ થઇ, ત્યારથી  આજ સુધીના ગુજરાત રાજ્યના  મુખ્ય પ્રધાનોની યાદી આ સાથે આપું છું. આશા છે કે બધાને આ માહિતી ગમશે. એક જ મુખ્ય પ્રધાન એક કરતાં વધુ વખત આવ્યા હોય તો તેમને A, B જેવા ક્રમાંક આપ્યા છે.

મુખ્ય પ્રધાનનું નામ            ક્યાંથી ક્યાં સુધી?

(1) ડો. જીવરાજ મહેતા             1-5-1960 થી 19-9-63

(2) બળવંતરાય મહેતા           19-9-63 થી 20-9-65

(3) હિતેન્દ્રભાઈ દેસાઈ            20-9-65 થી 12-5-71

રાષ્ટ્રપતિ શાસન            12-5-71 થી 17-3-72

(4) ઘનશ્યામભાઈ ઓઝા         17-3-72 થી 17-7-73

(5A) ચીમનભાઈ પટેલ           17-7-73 થી 9-2-74

રાષ્ટ્રપતિ શાસન              9-2-74 થી 18-6-75

(6A) બાબુભાઈ પટેલ              18-6-75 થી 12-3-76

રાષ્ટ્રપતિ શાસન            12-3-76  થી 24-12-76

(7A) માધવસિંહ સોલંકી          24-12-76 થી 11-4-77

(6B) બાબુભાઈ પટેલ              11-4-77 થી 17-2-80

રાષ્ટ્રપતિ શાસન             17-2-80 થી 7-6-80

(7B) માધવસિંહ સોલંકી              7-6 80 થી 6-7-85

(8) અમરસિંહ ચૌધરી                6-7-85 થી 9-12-89

(7C) માધવસિંહ સોલંકી            10-12-89 થી 3-3-90

(5B) ચીમનભાઈ પટેલ               4-3-90 થી 17-2-94

(9) છબીલદાસ મહેતા               17-2-94 થી 13-3-95

(10A) કેશુભાઈ પટેલ                13-3-95 થી 21-10-95

(11) સુરેશચંદ્ર મહેતા               21-10-95 થી 19-9-96

રાષ્ટ્રપતિ શાસન              19-9-96 થી 23-10-96

(12) શંકરસિંહ વાઘેલા             23-10-96 થી 28-10-97

(13) દિલીપભાઈ પરીખ            28-10-97 થી 4-3-98

(10B) કેશુભાઈ પટેલ                  4-3-98 થી 7-10-2001

(14A) નરેન્દ્ર મોદી                   7-10-01 થી 19-7-02

વિધાનસભાનું વિસર્જન      19-7-02  થી 22-12-02

(14B) નરેન્દ્ર મોદી                     22-12-02 થી 22-5-14

(15) આનંદીબેન પટેલ              22-5-14 થી હાલ ચાલુ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: