શરીરનાં અંગોનાં નામ

                               શરીરનાં અંગોનાં નામ

શરીરનાં મોટા ભાગનાં અંગોનાં નામ બે અક્ષરવાળાં છે, એ તમે માર્ક કર્યું છે? નીચેનું લીસ્ટ જુઓ.

આંખો

કાન

નાક

ગાલ

કીકી

ડોળો

બુટ (કાનની)

માથું

વાળ

ટાલ

જીભ

દાંત

દાઢ

હોઠ

દાઢી

મૂંછ

ડોક

બોચી

ગળું

ખભો

હાથ

કોણી

કાંડું

વેઢા

નખ

રેખા (હાથમાંની)

છાતી

પેટ

ડુંટી (નાભિ)

કેડ

પીઠ

વાંસો

પગ

એડી

ઘૂંટી

પાની

પંજો

 

ત્રણ અક્ષરવાળાં અંગો

કપાળ

ભ્રમર

પાંપણ

ગલોફાં

ચીબૂક

હથેળી

આંગળી

અંગૂઠો

બગલ

ઘૂંટણ

ચામડી

કરોડ

હાડકું

પાંસળી