મેં  “ચાલો ગુજરાતના પ્રવાસે” પુસ્તક ગુજરાતી ભાષામાં લખ્યું છે. તે amazon.com, પર પ્રસિદ્ધ થયું છે. તે વાંચવા માટેની link  https://www.amazon.com/gp/aw/d/B071GQC28G/ref=mp_s_a_1_6?ie=UTF8&qid=1497442362&sr=8-6&pi=AC_SX236_SY340_QL65&keywords=gujarat+travel&dpPl=1&dpID=515BVuWfSAL&ref=plSrch છે. આ પુસ્તક Kindle પર વાંચવા મળી શકે. USA માં તેની કીમત 3.99 ડોલર છે, જયારે ભારત માટે કીમત ફક્ત ૧૫૦ રૂપિયા છે. થોડા  સમય પછી આ પુસ્તકની હાર્ડ કોપી પ્રસિદ્ધ થશે, ત્યારે તે બજારમાં મળી શકશે. આ પુસ્તકનું કવર પેઈજ અહીં મુક્યું છે.

Final Cover page

4 ટિપ્પણીઓ (+add yours?)

  1. નિરવ
    જૂન 19, 2017 @ 16:49:03

    ખુબ ખુબ અભિનંદન . .

    આપના ટ્રાવેલોગ હંમેશા સરળ અને રસસભર હોય છે. [ ખાસ તો ગુજરાતના કઈ કેટલાય જળધોધ વિષે અહીંથી જ માહિતી મળી. ]

    જવાબ આપો

  2. pravinshah47
    જૂન 19, 2017 @ 18:55:47

    આભાર, નીરવભાઈ

    જવાબ આપો

  3. Prafull Suthar
    જૂન 20, 2017 @ 02:20:57

    ખૂબ સરસ

    જવાબ આપો

  4. pravinshah47
    જૂન 20, 2017 @ 15:00:50

    Thanks, Prafulbhai

    જવાબ આપો

Leave a reply to pravinshah47 જવાબ રદ કરો