શોધ અને શોધક

વિજ્ઞાનની અને સમાજ ઉપયોગી થયેલી શોધોનું લીસ્ટ અહીં મૂકું છું. સાથે સાથે, એ શોધ કોણે કરી, કઈ સાલમાં અને કયા દેશમાં થઇ તે પણ મૂક્યું છે.  માહિતી જાણીતા સ્ત્રોતોમાંથી એકથી કરી છે.

                                              શોધ અને શોધક (Inventions and Inventors)

અનુ. નં. શોધનું નામ શોધક શોધકનો દેશ શોધનું વર્ષ
1 અભય દીવો હમ્ફ્રી ડેવી ઇંગ્લેન્ડ 1815
2 ઉપગ્રહ (કૃત્રિમ) રશિયા રશિયા 1957
3 ઉત્ક્રાંતિ ચાર્લ્સ ડાર્વિન ઇંગ્લેન્ડ 1859
4 બોલપેન લાઆલો બીરો હંગેરી 1938
5 બેરોમીટર ટોરીસેલી ઇટાલી 1643
6 બ્રેઇલ લિપિ લુઈ બ્રેઇલ ફ્રાન્સ 1834
7 બલ્બ થોમસ આલ્વા એડીસન USA 1878
8 કેલ્ક્યુલેટર કેસિયો કંપની જાપાન 1957
9 કેમેરા જોસેફ નીપસ ફ્રાન્સ 1827
10 કેમેરા (ડીજીટલ) સ્ટીવ સસોન USA 1975
11 કાર (પેટ્રોલ) કાર્લ બેન્ઝ જર્મની 1886
12 ચશ્મા જ્યોર્જ એરી ઇંગ્લેન્ડ 1827
13 છત્રી સેમ્યુઅલ ફોકસ ઇંગ્લેન્ડ 1852
14 સીનેમા થોમસ આલ્વા એડીસન USA 1892
15 કોમ્પ્યુટર (એનીયાક) પ્રેસ્પર એકર્ટ, જોહન મોચલી USA 1846
16 સાઈકલ મેકમિલન સ્કોટલેન્ડ 1840
17 ડીઝલ એન્જીન રુડોલ્ફ ડીઝલ જર્મની 1893
18 દૂરબીન હેન્સ લીપરશેય જર્મની 1608
19 ડાયનેમાઈટ આલ્ફ્રેડ નોબેલ સ્વીડન 1867
20 ડાયનેમો (જનરેટર) માઈકલ ફેરેડે બ્રિટન 1831
21 ઈલેક્ટ્રીક મોટર (ડીસી) મોરીત્ઝ જેકોબી જર્મની 1834
22 ઈલેક્ટ્રીક મોટર (એસી) નિકોલા ટેસલા USA 1892
23 ફેક્સ મશીન AT & T USA 1924
24 ગેલ્વેનોમીટર એન્ડ્રેમેરી એમ્પીયર ફ્રાન્સ 1820
25 ઘડિયાળ (લોલક્વાળું) ક્રિશ્ચિયન હ્યુજીન્સ નેધરલેન્ડ 1656
26 ગ્લાઈડર જ્યોર્જ કેલી ઇંગ્લેન્ડ 1849
27 ગ્રામોફોન (ફોનોગ્રાફ) થોમસ આલ્વા એડિસન USA 1877
28 ગાયરોસ્કોપ લીઓન ફોકલ્ટ ફ્રાન્સ 1852
29 હેલીકોપ્ટર ઇગોર સિકોર્સ્કી રશિયા 1939
30 હોવરક્રાફ્ટ ક્રીસ્ટોફર કોકેરેલ ઇંગ્લેન્ડ 1959
31 ઈન્ટરનેટ રોબર્ટ કાન, વિન્ટન સર્ફ USA 1973
32 કાતર રોબર્ટ હીંચલીફ ઇંગ્લેન્ડ 1761
33 લેસર થીયોડોર માઈમન USA 1960
34 લિફ્ટ (એલીવેટર) એલીશા ગ્રેવ્સ ઓટીસ USA 1857
35 મશીનગન હેજ પામક્રેન્ઝ સ્વીડન 1873
36 મેગાફોન (લાઉડ સ્પીકર) થોમસ આલ્વા એડિસન USA 1878
37 માઈક્રોફોન (માઈક) ડેવીડ એડવર્ડ હ્યુજીસ બ્રિટન 1878
38 માઈક્રોસ્કોપ ઝેકેરીઅસ જાનસન નેધરલેન્ડ 1590
39 મિસાઈલ વર્નર બ્રાઉન જર્મની 1944
40 મોબાઈલ ફોન માર્ટીન કુપર USA 1973
41 મોડેમ ડેનીસ હેયેસ USA 1977
42 મોટર સાઈકલ ગોટલીબ ડેઇમલર જર્મની 1885
43 પવનચક્કી ડેનિયલ હેલેડે USA 1854
44 પેન (શાહીવાળી) લેવીસ વોટરમેન USA 1884
45 પેનીસીલીન એલેક્ઝાન્ડર ફ્લેમીંગ સ્કોટલેન્ડ 1929
46 પેટ્રોલ એન્જીન નિકોલાસ ઓટો જર્મની 1876
47 ફોટોગ્રાફી જોસેફ નીપ્સ ફ્રાન્સ 1826
48 પ્રિન્ટીંગ જ્હોન ગુટેનબર્ગ જર્મની 1455
49 રડાર વોટસન વોટ સ્કોટલેન્ડ 1835
50 રેડિયો ગુગ્લીએમો માર્કોની ઇટાલી 1895
51 રેડીયમ મેરી ક્યુરી પોલેન્ડ 1898
52 રામન ઈફેક્ટ સી.વી. રામન ભારત 1928
53 રેઝર કીંગ કેમ્પ જીલેટ USA 1901
54 રેફ્રીજરેટર જેકોબ પર્કીન્સ USA 1834
55 રેલ્વે એન્જીન જ્યોર્જ સ્ટીફન્સ ઇંગ્લેન્ડ 1825
56 રિવોલ્વર સેમ્યુઅલ કોલ્ટ USA 1836
57 રોકેટ રોબર્ટ ગોડાર્ડ USA 1926
58 સેફટી પીન વોલ્ટર હન્ટ USA 1849
59 સિલાઈ મશીન ઇસાક મેરીટ સીંગર USA 1846
60 સોય (સાંધવા માટેની) વિસેન્થલ જર્મની 1755
61 સ્ટીમ એન્જીન જેમ્સ વોટ સ્કોટલેન્ડ 1765
62 સ્ટીમર રોબર્ટ ફલ્ટન USA 1807
63 સબમરીન જ્હોન હોલેન્ડ આયરલેન્ડ 1897
64 ટેપ રેકોર્ડર વાલ્દેમર પોલસેન ડેન્માર્ક 1898
65 ટેલીફોન ગ્રેહામ બેલ USA 1876
66 ટેલીગ્રામ સેમ્યુઅલ મોર્સ USA 1837
67 ટેલીવિઝન જ્હોન લોગી બાયર્ડ સ્કોટલેન્ડ 1926
68 થર્મોમીટર ગેલીલિયો ઇટાલી 1593
69 થર્મોમીટર ડેનિયલ ફેરનહીટ જર્મની 1724
70 થર્મોમીટર એન્ડર્સ સેલ્સીયસ સ્વીડન 1742
71 થર્મોસ ફ્લાસ્ક જેમ્સ ડીવાર સ્કોટલેન્ડ 1892
72 ટોરપીડો રોબર્ટ વાઈટહેડ બ્રિટન 1866
73 ટ્રેક્ટર બેન્જામીન હોલ્ટ USA 1904
74 ટ્રાન્ઝીસ્ટર શોકલી USA 1947
75 ટાઈપ રાઈટર ક્રીસ્ટોફર શોલ્સ USA 1868
76 વિમાન રાઈટ બંધુઓ USA 1903
77 વેબ સાઈટ (WWW) ટીમ બર્નર લી ઇંગ્લેન્ડ 1990
78 એક્સ રે ડો. રોન્ટજન જર્મની 1895

6 ટિપ્પણીઓ (+add yours?)

  1. Harshit
    જુલાઈ 14, 2019 @ 08:11:42

    ઑક્ટોબરે

    જવાબ આપો

  2. ઉમેશકુમાર તરસરીયા
    સપ્ટેમ્બર 25, 2019 @ 08:21:54

    ખૂબ જ સુંદર યાદી. સામાન્ય જ્ઞાન માં વધારો કરનારી પોસ્ટ.

    જવાબ આપો

  3. આર સી પરમાર
    મે 10, 2020 @ 05:43:56

    એમ એસ ઓફિસ, એકસલ, પાવર પોઈન્ટ, વર્ડ, ની શોધ કોણે કરી

    જવાબ આપો

  4. Amrut katara
    ઓગસ્ટ 16, 2020 @ 16:31:47

    સૌ પ્રથમ સોનાની શોધ ક્યારે થઈ ?

    જવાબ આપો

  5. Amrut katara
    ઓગસ્ટ 16, 2020 @ 16:32:55

    દુનિયામાં સૌ પ્રથમ સોનુ ક્યાં અને ક્યારે શોધાયું?

    જવાબ આપો

  6. અરૂણ જાદવ
    માર્ચ 22, 2021 @ 15:04:31

    ચુંબક ની સોધ કોને કરી હતી

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: