ગુજરાતમાં ફરવા ક્યાં જશો? – ૨

                                   ગુજરાતમાં ફરવા ક્યાં જશો? – ૨

ગયા લેખમાં ગુજરાતમાં ફરવા જવાનાં સ્થળોનું લીસ્ટ જીલ્લા વાઈઝ લખ્યું હતું, તે અધૂરું હતું. હવે બાકીના જીલ્લાઓમાં ફરવાનાં સ્થળોનું લીસ્ટ અહીં જુઓ.

(૧૮) ડાંગ જીલ્લો : સાપુતારા, ગીરા ધોધ, વઘઈ બોટાનીકલ ગાર્ડન, કિલાડ કેમ્પ સાઈટ, ગૌમુખ ધોધ, ચીમેર ધોધ, ગીરામલ ધોધ, શબરીધામ, પંપા સરોવર, મહલ કેમ્પ સાઈટ, મહલ ધોધ, પૂર્ણા ધોધ, માયાદેવી, ડોન હીલ સ્ટેશન, અંજનીકુંડ

(૧૯) નવસારી અને વલસાડ જીલ્લા : ઉભરાટ બીચ, દાંડી, વાંસદા નેશનલ પાર્ક, અજમલગઢ, તીથલ, પારનેરા ડુંગર, દેવકા બીચ, દુધની, વિલ્સન હીલ, ફલધરા, બરૂમાળ, શંકર ધોધ

(૨૦) સુરેન્દ્રનગર જીલ્લો : તરણેતરનો મેળો અને ત્રિનેત્રેશ્વર મહાદેવ, જાખણનું રાજરાજેશ્વર ધામ, પાટડીમાં વર્ણીન્દ્ર ધામ

(૨૧) રાજકોટ શહેર : વોટસન મ્યુઝીયમ, કબા ગાંધીનો ડેલો, મોહનદાસ ગાંધી હાઈસ્કુલ, કોમ્યુનીટી સાયંસ સેન્ટર અને પ્લેનેટોરીયમ, રામકૃષ્ણ આશ્રમ અને જગત મંદિર, આજી ડેમ અને ગાર્ડન, ઇસ્કોન, પ્રદ્યુમ્ન પ્રાણીસંગ્રહાલય, ઈશ્વરીયા મંદિર

(૨૨) રાજકોટ અને મોરબી જીલ્લા : ઘેલા સોમનાથ, હિંગોળગઢ કિલ્લો, ગોંડલમાં ઓર્ચાર્ડ પેલેસ, નવલખા પેલેસ અને સ્વામીનારાયણ મંદિર, વીરપુરમાં જલારામ મંદિર, ખંભાલીડાની શૈલ બુદ્ધ ગુફાઓ, કાગવડમાં ખોડલધામ, વાંકાનેરમાં રણજીતવિલાસ પેલેસ, મોરબીમાં દરબારગઢ, ઝૂલતો પૂલ અને મણીમંદિર, રફાળેશ્વર મહાદેવ, રાજસમઢીયાળા

(૨૩) ભાવનગર શહેર : તખ્તેશ્વર મહાદેવ, નીલમબાગ પેલેસ, ગૌરીશંકર સરોવર, ભાવવિલાસ પેલેસ, બાર્ટન મ્યુઝીયમ અને ગાંધીસ્મૃતિ, લોક ગેટ, શામળદાસ કોલેજ, દરબારગઢ

(૨૪) ભાવનગર અને બોટાદ જીલ્લા : અયોધ્યાપુરમ, પાલીતણા, હસ્તગિરિ તીર્થ, રાજપરાનું ખોડિયાર મંદિર, ઘોઘા બીચ, કોડિયાકમાં નિષ્કલંક મહાદેવ, અલંગ શીપ બ્રેકીંગ યાર્ડ, ગોપનાથ મહાદેવ અને બીચ, બગદાણામાં બાપા સીતારામ આશ્રમ, ગઢડાનું સ્વામીનારાયણ મંદિર, ત્રમ્બક ધોધ, સણોસરામાં લોકભારતી

(૨૫) અમરેલી જીલ્લો : નાગનાથ મહાદેવ, લાઠીમાં ભુરખીયા હનુમાન, પીપાવાવ પોર્ટ

(૨૬) જૂનાગઢ શહેર : ઉપરકોટનો કિલ્લો, દામોદર કુંડ, ભવનાથ મહાદેવ, અશોક શિલાલેખ, નરસિંહ મહેતાનો ચોરો, સક્કરબાગ ઝૂ, સાયન્સ મ્યુઝીયમ, વિલિંગટન ડેમ, દરબાર હોલ મ્યુઝીયમ, મહાબતખાનનો મકબરો, દાતાર હીલ

(૨૭) જૂનાગઢ અને ગીર સોમનાથ જીલ્લા : ગીરનાર પર્વત, સાસણગીર, સોમનાથ મહાદેવ, ભાલકા તીર્થ, અહમદપુર માંડવી, દીવ, ગુપ્ત પ્રયાગ, તુલસીશ્યામમાં ગરમ પાણીના કુંડ, સતાધાર, કનકાઈ માતા મંદિર, જમજીર ધોધ, પ્રાચી તીર્થ, બીલખા

(૨૮) જામનગર શહેર : દરબારગઢ, લાખોટા તળાવ, કોઠા બેસ્ટન, બાલા હનુમાન સંકીર્તન મંદિર, વિલિંગડન ક્રીસન્ટ, સોલારીયમ, પ્રતાપ વિલાસ પેલેસ, રણજીતસાગર ડેમ અને પાર્ક, ભુજીયો કોઠો, સ્વામીનારાયણ મંદિર

(૨૯) જામનગર અને દ્વારકા જીલ્લા: દ્વારકા, બેટ દ્વારકા, ગોપી તળાવ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, હર્ષદ માતા, નરારામાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, ખીજડીયા પક્ષી અભયારણ્ય, સસોઈ ડેમ, પીરોટન ટાપુ, ઘુમલીનાં સ્થાપત્યો

(૩૦) પોરબંદર શહેર અને જીલ્લો : કીર્તિ મંદિર, સુદામા મંદિર, પોરબંદર બીચ, હુઝુર પેલેસ, પ્લેનેટોરીયમ, ભારત મંદિર, દરબારગઢ પોરબંદર બર્ડ સેન્કચ્યુરી

(૩૧) ભુજ શહેર : પ્રાગ મહેલ, આયના મહેલ, સ્વામીનારાયણ મંદિર, હમીરસર તળાવ, કચ્છ મ્યુઝીયમ, હીલ ગાર્ડન, શરદબાગ પેલેસ, છાત્તરડી, ભુજીયો ડુંગર

(૩૨) કચ્છ જીલ્લો : આશાપુરા માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, પુંઅરેશ્વર મંદિર, કક્કડભીટ યક્ષ, સીયોટ ગુફાઓ, લખપત, રૂદ્રમાતા ડેમ અને મંદિર, મેકરણદાદા સમાધિ, ઘોરડોમાં કચ્છ રણોત્સવ અને સફેદ રણ, કાળો ડુંગર, ઇંડિયા બ્રીજ, સર ક્રીક, વીઘાકોટ બોર્ડર, હાજીપીર દરગાહ, ફોસિલ પાર્ક, ધોળાવીરા, વ્રજવાણી મંદિર, રવેચી માતા મંદિર, કંથકોટનો કિલ્લો, રોહા કિલ્લો, કોઠારા જૈન તીર્થ, પીંગલેશ્વર બીચ, માંડવીમાં વિજયવિલાસ પેલેસ અને બીચ, ક્રાંતિ તીર્થ, ગોધરામાં અંબે ધામ, કોડાયમાં ૭૨ જીનાલય, ભદ્રેસરમાં વસઈ જૈન તીર્થ, કેરા શિવ મંદિર, સુરલભીટ્ટમાં જડેશ્વર મહાદેવ, ટપકેશ્વરી માતા, ભુજોડીમાં વન્દેમાતરમ સ્મારક અને હીરાલક્ષ્મી પાર્ક, સૂરજબારી પૂલ, અંજારમાં જેસલતોરલની સમાધિ, આંતરજાલના પાતળિયા હનુમાન

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: