માયસોર મહેલ

ભારતમાં જૂના જમાનાના ઘણા મહેલો હાલ અસ્તિત્વ ધરાવે છે. પણ મારી દ્રષ્ટિએ એમાં માયસોરના વડીયાર રાજાઓનો પેલેસ સૌથી ભવ્ય છે. આજે એ મહેલના થોડા ફોટા અહીં મૂકું છું. અમે આ મહેલ ૧૯૮૫ની સાલમાં જોયો હતો. તમે પણ ક્યારેક આ મહેલ જોઈ આવજો. તમને ગમશે. રાજેશ ખન્ના અને હેમા માલિનીની ફિલ્મ ‘મહેબૂબા’ના લતાજીએ ગાયેલા ‘મેરે નયના સાવન ભાદો’ ગીતમાં આ મહેલનાં દ્રશ્યો જોવા મળે છે. આ મહેલના આગળના ભાગે દર રવિવારે સાંજે ૧ લાખ બલ્બ એક સાથે પ્રગટાવીને રોશની કરાય છે, તે દ્રશ્ય જોઇને આશ્ચર્યચકિત થઇ જશો. દર વર્ષે ૬૦ લાખ જેટલા ટુરીસ્ટો આ મહેલ જોવા આવે છે. વડીયાર રાજાનો પણ એક ફોટો અહીં મૂક્યો છે. બે ફોટા ‘મહેબુબા’ ફિલ્મમાંથી મૂક્યા છે.

1_Mysore_Palace

2_Mysore palace illuminated

3_Mysore Palace gate

4b_Gallery

KPN photoમહેબુબા ૨

મહેબુબા ૩

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. Bagichanand
  મે 26, 2020 @ 07:08:07

  આ વિશે વર્ષ 2019 માં મારી મુલાકાતની નોંધ, અનુભવો અને ત્યાં ક્લીક કરેલાં ફોટો મારા બગીચામાં પણ મુક્યા હતા.

  રસ હોય તો ત્યાં સુધી પહોંચવાની આ કડી મુકતો જઉ છું – https://www.marobagicho.com/2019/updates-190131/

  જવાબ આપો

 2. pravinshah47
  મે 28, 2020 @ 22:13:00

  આપનો માઈસોરની મુલાકાતનો લેખ વાંચ્યો. બહુ જ સુંદર. અમે માયસોર મહેલ અને વૃંદાવન બગીચો ૧૯૮૬ની સાલમાં જોવા ગયા હતા.

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: