વિસલખાડી

રાજપીપળાથી આશરે ૨૦ કી. મી. દુર આવેલી વિસલખાડી (Whistlekhadi) નામની આ જગા કુદરતી સૌન્દર્યથી ભરપુર છે. અહી જંગલની વચ્ચે થોડી જગા માં cotteges બાંધી ને રહેવાની સગવડ કરેલ છે. જમવાની  પણ વ્યવસ્થા છે. કરજણ નદી પર બાંધેલા ડેમ માં ભરાયેલા પાણી નું સરોવર અહી થી દેખાય છે. અહી જંગલ માં trekking પણ કરી શકાય છે. ફોટા માં વિસલખાડી માં દાખલ થવાનો રસ્તો દેખાય છે.

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. virenpshah
    નવેમ્બર 12, 2010 @ 16:53:31

    પ્રવાસ વર્ણન વાંચવાની મજા આવી.

    જવાબ આપો

  2. pravinshah47
    નવેમ્બર 13, 2010 @ 15:14:20

    Nice blog with information on different places.

    જવાબ આપો

  3. taral
    નવેમ્બર 15, 2010 @ 08:27:31

    its really good…..

    જવાબ આપો

Leave a reply to virenpshah જવાબ રદ કરો